Chandrakant Bakshi
Padgha Dubi Gaya
Cover
Unabridged
6 hours 59 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
'પડઘા ડૂબી ગયા…' એ એક એવી નવલકથા છે જેમાં રોમાન્સ, એક્શન-થ્રીલર, મધ્યમવર્ગીય યુવાનની પીડા, એકલતા, કેટલાક ઉચ્ચવર્ગીય માણસોના ચહેરા પાછળનો અસલ ચહેરો સાથે સાથે પ્રેમની ચરમસીમાનું સુખ, સિટી નાઈટ લાઈફ વગેરે જયારે એકત્ર થાય ત્યારે તેને વાંચવાની મજા કંઈક ઓર છે, આ વાંચતાની સાથે જ તમને તમારા મસ્તિષ્કમાં પાત્રોના ચિત્રો ચોક્કસપણે ઊપસી આવશે.
Lismio